ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની છે ? અભિમન્યુ આખ્યાન જીગર અને અમી કરણઘેલો રાજાધિરાજ અભિમન્યુ આખ્યાન જીગર અને અમી કરણઘેલો રાજાધિરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો.1. રા.વિ.પાઠક2. નટવરલાલ પંડ્યા3. ત્રિભુવનદાસ લુહાર 4. ગૌરીશંકર જોષી અ. ધૂમકેતુ બ. સુંદરમ્ ક. સ્વૈરવિહારી ડ. ઉશનસ્ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ક, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળના કેસૂડાં’ પુસ્તક કોનું છે ? રમેશ ચાંપાનેરી રમણભાઈ ભટ્ટ નટવરલાલ બુચ દિનકરરાય વૈદ્ય રમેશ ચાંપાનેરી રમણભાઈ ભટ્ટ નટવરલાલ બુચ દિનકરરાય વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ? મનુભાઈ પંચોળી ન્હાનાલાલ સુરસિંહજી ગોહિલ રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી ન્હાનાલાલ સુરસિંહજી ગોહિલ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાલજી મણિયારનાં વેશ' પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી ? ભદ્રંભદ્ર શોધ રાઈનો પર્વત હાસ્યમંદિર ભદ્રંભદ્ર શોધ રાઈનો પર્વત હાસ્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કલિકાલ સર્વજ્ઞ" તરીકે કોણ ઓળખાય છે ? સોમેશ્વર આચાર્ય હેમચંદ્ર યશપાલ આચાર્ય વામન સોમેશ્વર આચાર્ય હેમચંદ્ર યશપાલ આચાર્ય વામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP