ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.
'ઝાકળ જેવા અણદીઠ'

યશવંત શુક્લ
સ્વામી આનંદ
અમૃતલાલ વેગડ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો.

વરતમાન
પરબ
યુગદર્શન
શબ્દ સૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP