ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો. દાંડિયો સંસ્કૃતિ સત્ય પ્રકાશ બુદ્ધિપ્રકાશ દાંડિયો સંસ્કૃતિ સત્ય પ્રકાશ બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ? સ્વામી આનંદ ધ્રુવશંકર આનંદ સુરેશ ભટ્ટ સુરેશ જોષી સ્વામી આનંદ ધ્રુવશંકર આનંદ સુરેશ ભટ્ટ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાતાવરણ - શબ્દની સંધિ છૂટી પાડો. વાત + આવરણ વા + તાવાર્ણ વાતા + આવરણ વાત + અનાવરણ વાત + આવરણ વા + તાવાર્ણ વાતા + આવરણ વાત + અનાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈદ્ય કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈદ્ય કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સોનેટ" કાવ્યપ્રકાર ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે ઉતાર્યો ? ન્હાનાલાલ નર્મદ બ. ક. ઠાકોર દલપતરામ ન્હાનાલાલ નર્મદ બ. ક. ઠાકોર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શંકર વૈદ્ય ___ સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. અંગ્રેજી હિન્દી ગુજરાતી મરાઠી અંગ્રેજી હિન્દી ગુજરાતી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP