ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક 'લક્ષ્મી' કોની રચના છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા દલપતરામ રમણલાલ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા દલપતરામ રમણલાલ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈસુના ચરણે' નામની નવલકથાના લેખકનું નામ જણાવો. ચુનીલાલ મડિયા એન્ટન ચેખોવ શ્યામ સાધુ પ્રફુલ્લ દવે ચુનીલાલ મડિયા એન્ટન ચેખોવ શ્યામ સાધુ પ્રફુલ્લ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મીરાંબાઈ-રાજસ્થાન નામદેવ-ગુજરાત રામાનંદ-વારાણસી ચૈતન્ય-ઓડિશા મીરાંબાઈ-રાજસ્થાન નામદેવ-ગુજરાત રામાનંદ-વારાણસી ચૈતન્ય-ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહ્યું ? ઉશનસ મધુરાય સેહની સુંદરમ ઉશનસ મધુરાય સેહની સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો.1. રા.વિ.પાઠક2. નટવરલાલ પંડ્યા3. ત્રિભુવનદાસ લુહાર 4. ગૌરીશંકર જોષી અ. ધૂમકેતુ બ. સુંદરમ્ ક. સ્વૈરવિહારી ડ. ઉશનસ્ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ક, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે ? પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ ભોળાભાઈ પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ ભોળાભાઈ પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP