ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર તુળજાશંકર મહેતા રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર તુળજાશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? નિરંજન ભગત દુલેરાય કારાણી ધીરુભાઈ ઠાકર કાન્તિ ભટ્ટ નિરંજન ભગત દુલેરાય કારાણી ધીરુભાઈ ઠાકર કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? ઉમાશંકર જોષી બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ ? રઘુવીર ચૌધરી પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જ્ઞાનચક્ર’ના નામથી ગુજરાતીમાં પ્રથમ જ્ઞાનકોશ કોણે તૈયાર કર્યો ? રતનજી ફરમજી શેઠના અમૃત કેશવ નાયક ઈલા આરબ મહેતા દલસુખભાઈ માલવણિયા રતનજી ફરમજી શેઠના અમૃત કેશવ નાયક ઈલા આરબ મહેતા દલસુખભાઈ માલવણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP