ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "યથાયોગ્ય" કયા પ્રકારનો સમાસ છે ? કર્મધારય સમાસ ઉપપદ સમાસ દ્વંદ્વ સમાસ અવ્યયીભાવ સમાસ કર્મધારય સમાસ ઉપપદ સમાસ દ્વંદ્વ સમાસ અવ્યયીભાવ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નખશિખ સમાસનો પ્રકાર દર્શાવો. કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ક્રિયાવિશેષણ આવેલું હોય તેવું વાકચ પસંદ કરો. માલિકે ઘોડાને બહું દોડાવ્યો. તેનામાં ખૂબ કરુણા છે. ઘણાં મહેમાન આવ્યાં છે. ગુનેગારનું ચોક્કસ નામ જણાવો. માલિકે ઘોડાને બહું દોડાવ્યો. તેનામાં ખૂબ કરુણા છે. ઘણાં મહેમાન આવ્યાં છે. ગુનેગારનું ચોક્કસ નામ જણાવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકપરંપરાની ઉત્કટ સંવેદનાઓ કયા કાવ્યપ્રકારમાં વ્યક્ત થાય છે ભજન પદ આખ્યાન ખંડ લોકગીત ભજન પદ આખ્યાન ખંડ લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પહાડનો પર્યાય નથી ? નગ શૈલ અદ્રિ અભ્ર નગ શૈલ અદ્રિ અભ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી વાંસણી વાંગળી વાંસોડ વાંસલો વાંસણી વાંગળી વાંસોડ વાંસલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP