ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "નવરાત્રી" કયા પ્રકારનો સમાસ છે ? દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું સમાનાર્થી જોડકું ખોટું છે ? દુર્ધર્ષતા - કોમળતા વલોપાત - કલ્પાંત સંગતિ - સહવાસ અતીત - ભૂતકાળ દુર્ધર્ષતા - કોમળતા વલોપાત - કલ્પાંત સંગતિ - સહવાસ અતીત - ભૂતકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડકડાટ બોલવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અટકી - અટકીને બોલવું અટક્યા વગર બોલવું સતત બોલવું મોટેથી બોલવું અટકી - અટકીને બોલવું અટક્યા વગર બોલવું સતત બોલવું મોટેથી બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? અદ્ભૂત દિક્ષીત અતિરીક્ત મોંસૂઝણું અદ્ભૂત દિક્ષીત અતિરીક્ત મોંસૂઝણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત, ભ, જ, જ, ગાગા' કયા છંદનું બંધારણ છે ? મંદાક્રાંતા અનુષ્ટુપ હરિણી વસંતતિલકા મંદાક્રાંતા અનુષ્ટુપ હરિણી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રિપુ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. સ્વજન મિત્ર પિતા દુશ્મન સ્વજન મિત્ર પિતા દુશ્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP