ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આધ્યાત્મિક શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? અધિભૌતિક જગત દુનિયા ભૌતિક અધિભૌતિક જગત દુનિયા ભૌતિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મુખરીત' શબ્દનો વિરોધી શબ્દ શોધો. બોલકો કંઠસ્થ મૂક મુખ વગરનું બોલકો કંઠસ્થ મૂક મુખ વગરનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રમવાચક ઉપરાંત વિકારી વિશેષણ હોય તેવો વિકલ્પ શોધો. દસમે સ્થાને દસ દિવસ ઓછી ગરમી ગરમ પ્રદેશ દસમે સ્થાને દસ દિવસ ઓછી ગરમી ગરમ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો.સ + અંગ + ઉપ + અંગ સાંગોપાંગ સાંગાઉપાગ સંગોપાગ સગોપાંગ સાંગોપાંગ સાંગાઉપાગ સંગોપાગ સગોપાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે. આનંદમાં આવવું ખૂબ અધીરા બની જવું ઉમંગમાં આવી જવું સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ખૂબ અધીરા બની જવું ઉમંગમાં આવી જવું સંઘર્ષમાં ઉતરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુણની ઉપર ગુણ કરે, અંતે વેવારા વટ્ટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ્ટ - આ શબ્દસમૂહને શું કહે છે ? ટુચકા દુહા મુક્તક હાઇકુ ટુચકા દુહા મુક્તક હાઇકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP