ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
પ્રત્યક્ષ

પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + સ્ + ક્ + અ
પ્ + ર્ + અ + ત્ + ય્ + અ + ક્ + ષ્ + અ
પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + ષ્ + ક્ + આ
પ્ + ર્ + આ + ય્ + ત્ + અ + ષ્ + ક્ + અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.
માથે લેવું

જવાબદારીમાંથી છૂટી જવું
માથા વજન ઉપાડવું
જવાબદારી સંભાળવી
ગુનો કબુલ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કસુંબીનો રંગ એટલે...

આપેલ પૈકી એક પણ નહીં
એક પ્રકારનો રંગ
પ્રેમ અને શૂરવીરતાનો રંગ
એક પ્રકારની વનસ્પતિનો રંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP