ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી પ્રેરકવાક્ય શોધીને લખો.

તે બધા દાખલા ગણશે
તેણે બધા દાખલા ગણ્યા
તેને બધાં દાખલા ગણવા પડશે
તેણે દાખલા ગણાવડાવ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
26 જાન્યુઆરી 2001નો ભૂકંપ જાણે શિવનું તાંડવનૃત્ય ભાષા શાસ્ત્રમાં આ કયો અલંકાર છે ?

ઉત્પ્રેક્ષા
વ્યતિરેક
ઉપમા
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મંદાકાન્તા છંદની પંકિત શોધીને લખો

સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી
કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય.
છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP