ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? નિ: + દોષ નિ + દોષ નિર + દોષ ની: + દોષ નિ: + દોષ નિ + દોષ નિર + દોષ ની: + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નામયોગી ન હોય તેવું વાક્ય પસંદ કરો. બે વાંદરા માફક કૂદે છે. વિમાન મારફત પરદેશ જવાય છે. તેઓ છે માટે હું નહીં આવું. આંખ વડે જોવાય છે. બે વાંદરા માફક કૂદે છે. વિમાન મારફત પરદેશ જવાય છે. તેઓ છે માટે હું નહીં આવું. આંખ વડે જોવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : દરરોજ મધ્યમપદલોપી સમાસ અવ્યવીભાવ સમાસ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ મધ્યમપદલોપી સમાસ અવ્યવીભાવ સમાસ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પેલાએ પુલીનને ધક્કો માર્યો.' - વિશેષણ ઓળખાવો. સાપેક્ષ વિશેષણ પ્રશ્નવાચક વિશેષણ દર્શક વિશેષણ ગુણવાચક વિશેષણ સાપેક્ષ વિશેષણ પ્રશ્નવાચક વિશેષણ દર્શક વિશેષણ ગુણવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધુતિ' શબ્દનો પર્યાયવાચી જાણાવો. તેજ વીજળી હવા નદી તેજ વીજળી હવા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘હું વાંચીને લખુ છું” કૃદંતનો પ્રકાર જણાવો. હેત્વર્થ કૃદંત વર્તમાન કૃદંત સબંધક ભુતકૃદંત ભુત કૃદંત હેત્વર્થ કૃદંત વર્તમાન કૃદંત સબંધક ભુતકૃદંત ભુત કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP