ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ગોરસી ઠીબરી કુલડી તાંસળું ગોરસી ઠીબરી કુલડી તાંસળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખીલો થઇ જવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જડ થઈ જવું ઊભા રહી જવું ભીંતમાં ખીલો જડી દેવો અંદર જતા રહેવું જડ થઈ જવું ઊભા રહી જવું ભીંતમાં ખીલો જડી દેવો અંદર જતા રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કેટલાક સ્વાતંત્ર્યવીરોને અહિંસાના માર્ગ પસંદ ન પડ્યો. જેમકે, સુભાષચંદ્ર બોઝ. - સંયોજકનો પ્રકાર ઓળખાવો. પર્યાયવાચક દેષ્ટાંતવાચક શરતવાચક પરિણામવાચક પર્યાયવાચક દેષ્ટાંતવાચક શરતવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક જ જાતિ કે વર્ગના સ્વર જોડાય તેને ___ કહે છે. સજાતીય વ્યંજન વિજાતીય વિસર્ગ સજાતીય વ્યંજન વિજાતીય વિસર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો. મનોરથ = મનુ + રથ યોગેશ = યોગા + ઈશ વ્યસ્ત = વિ + અસ્ત પૃથ્વી = પૃ + ઈથી મનોરથ = મનુ + રથ યોગેશ = યોગા + ઈશ વ્યસ્ત = વિ + અસ્ત પૃથ્વી = પૃ + ઈથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? પાપપુણ્ય દેશપ્રેમ સ્નેહાધિન વનવાસ પાપપુણ્ય દેશપ્રેમ સ્નેહાધિન વનવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP