ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'દરિયાના મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો.' ઉપમા શ્લેષ રૂપક અનન્વય ઉપમા શ્લેષ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ' - અલંકાર ઓળખાવો. અનન્વય વર્ણાનુપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય વર્ણાનુપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બિહામણું સ્વપ્ર જોઈ બાળક ડરી ગયું. - વિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક વિકારી અને પ્રમાણવાચક બંને અવિકારી વિકારી પ્રમાણવાચક વિકારી અને પ્રમાણવાચક બંને અવિકારી વિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "લોહી ઉકળવું" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. માર મારવો ગુસ્સે થવું ઝઘડો કરવો શરમ ન આવવી માર મારવો ગુસ્સે થવું ઝઘડો કરવો શરમ ન આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થ ‘અભિલાશા’ શબ્દનો પર્યાયવાચી નથી ? એષણા અભીપ્સા મનોરથ મમતા એષણા અભીપ્સા મનોરથ મમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણી બાબતે ખોટા શબ્દવાળો વિકલ્પ પસંદ કરો. દિશાશૂન્ય સૂરાવલિ ધુપસળી વિષાદ દિશાશૂન્ય સૂરાવલિ ધુપસળી વિષાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP