સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો A = {1, 2, 3, 4} તો A ના કુલ ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 12 16 15 14 12 16 15 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 હેકટર બરાબર કેટલા ચો.કિ.મી. થાય ? 1 100 10 1000 1 100 10 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a ≠ 0, b ≠ 0 તો (a⁶)³ (b⁴)⁷ = ___ a⁰b⁰ a¹⁸b²⁸ a¹⁸b¹⁸ a²⁸b¹⁸ a⁰b⁰ a¹⁸b²⁸ a¹⁸b¹⁸ a²⁸b¹⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ કરતા 36 જેટલી નાની થાય છે, તો મૂળ સંખ્યા શોધો. 62 26 23 32 62 26 23 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 450 300 50 9 450 300 50 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સાત પુરુષો અને ત્રણ સ્ત્રીઓમાંથી પાંચ પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહને કેટલી રીતે બનાવી શકાય ? 90 63 126 45 90 63 126 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP