Talati Practice MCQ Part - 5
એક ટાંકી A નળથી 5 કલાકમાં, 8 નળથી 10 કલાકમાં અને ૮ નળથી 30 કલાકમાં ભરાય છે. જો ત્રણેય નળ સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે ?

14 કલાક
13 કલાક
15 કલાક
12 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ?

રૂ.400
રૂ.290
રૂ.280
રૂ.260

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP