Talati Practice MCQ Part - 5
એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ?

10%
30%
50%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘પ્રેમભક્તિ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

રાધેશ્યામ શર્મા
હરિશંકર દવે
મધુસૂદન પારેખ
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP