GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચના જોડકા જોડો.(a) નવજીવન સાપ્તાહિક(b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી(c) પ્રજા હિતવર્ધક સભા(d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા(1) ઊકાભાઈ પ્રભુદાસ(2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ(3) મોહનદારા ગાંધી(4) શ્યામજી કૃષ્ણ વર્મા d-4, a-1, b-2, c-3 c-1, a-3, b-4, d-2 b-1, c-2, d-4, a-3 a-3, d-2, c-4, b-1 d-4, a-1, b-2, c-3 c-1, a-3, b-4, d-2 b-1, c-2, d-4, a-3 a-3, d-2, c-4, b-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સામાન્ય સંજોગોમાં, જે રસીદ પર રૂ. ___ ની ઉપરની રકમની હોય તેની ઉપર રેવન્યુ સ્ટેમ્પ લગાડેલો હોવો જોઇએ. રૂ. 5,000/- રૂ. 1,500/- રૂ. 2,500/- રૂ. 1,000/- રૂ. 5,000/- રૂ. 1,500/- રૂ. 2,500/- રૂ. 1,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મોટા ભાગના પરોક્ષ વેરા સુધારા વધારા સહિત સંયોજિત થઇને Goods & Service Tax (GST) ક્યારથી અમલમાં મૂકવામાં આવેલ છે ? 1-6-2016 1-7-2016 1-7-2017 1-4-2016 1-6-2016 1-7-2016 1-7-2017 1-4-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઉધાર કે જમા બાકી મુજબ નીચે દર્શાવેલા ખાતાઓ પૈકી કયું ખાતું બાકીના ખાતા કરતાં જુદું પડે છે ? ફર્નિચર ખાતું ખરીદ ખાતું ખરીદમાલ પરત ખાતું યંત્રોનું ખાતું ફર્નિચર ખાતું ખરીદ ખાતું ખરીદમાલ પરત ખાતું યંત્રોનું ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ? મકરંદ દવે શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 યાંત્રિક કલાક-દરની ગણતરી કરતી વખતે વિમા-પ્રિમિયમને કયા ખર્ચ તરીકે સમાવવામાં આવે છે ? સ્થિર ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં અર્ધ-ચલિત ખર્ચ ચિલત ખર્ચ સ્થિર ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં અર્ધ-ચલિત ખર્ચ ચિલત ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP