ભારતની ભૂગોળ (Geography of India)
નદી અને તેનાં ઉપરનાં પ્રોજેક્ટને યોગ્ય રીતે ગોઠવો. A) ક્રિષ્ણા B) તાપી C) મહા નદી D) ચિનાબ 1. હિરાકુંડ 2. કાંકરાપાર 3. નાગાર્જુન 4. સલાલ પ્રોજેક્ટ
ભારતની ભૂગોળ (Geography of India)
ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ?