ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના જોડકાં જોડો. અ. a. સમાનતાનો અધિકારb. નિઃશુલ્ક કાનુની સહાય c. મૌલિક કર્તવ્ય d. અશકત વર્ગોનું કલ્યાણ બ. 1. આર્ટીકલ 51(A)2. આર્ટીકલ 46 3. આર્ટીકલ 14 4. આર્ટીકલ 39 (A) 3, 4, 2, 1 1, 4, 2, 3 4, 1, 3, 2 3, 4, 1, 2 3, 4, 2, 1 1, 4, 2, 3 4, 1, 3, 2 3, 4, 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુધ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે. ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે પક્ષમાંથી દૂર થાય ધારાસભ્ય તરીકે ગેરલાયક બને ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે પક્ષમાંથી દૂર થાય ધારાસભ્ય તરીકે ગેરલાયક બને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે હરિયાણા અલગ રાજ્ય બન્યું ? ઈ.સ.1960 ઈ.સ.1970 ઈ.સ.1966 ઈ.સ.1968 ઈ.સ.1960 ઈ.સ.1970 ઈ.સ.1966 ઈ.સ.1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ' આ બાબત કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 55 53 52 54 55 53 52 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ? 28 22 24 26 28 22 24 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ દ્વારા ભારતમાં કુલ કેટલી ભાષાઓને આઠમી અનુસૂચિ અન્વયે માન્યતા આપવામાં આવેલ છે ? 20 23 22 19 20 23 22 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP