GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) વાદ્યને પ્રકાર પ્રમાણે જોડકાં જોડો.a. પીહવો b. દંકુડીc. કરતાર d. સુરંદોi. સુષિર વાદ્યii. ચર્મ વાદ્યiii. ઘન વાદ્યiv. તંતુ વાદ્ય a-ii, b-i, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી નથી ?1. કાકાકોરમ પર્વતમાળા - સિંધુ નદી અને તેની ઉપનદી શ્યોક નદી કાકાકોરમ પર્વતમાળાની દક્ષિણમાં આવેલા છે.2. ઝાન્સ્કાર (zanskar) પર્વતમાળા - ઝોજી લા (zoji La) ઘાટ આવેલો છે.3. પૂર્વાચલ પર્વતમાળા - મિઝોરમ ટેકરીઓ4. ગ્રેટર હિમાલય - શિપ્કી લા (Shipki La) 1, 2, 3 અને 4 આપેલ પૈકી એક પણ નહીં ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 1, 2, 3 અને 4 આપેલ પૈકી એક પણ નહીં ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચે આપેલા શબ્દોને અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવવામાં આવે તો ત્રીજા સ્થાને કયો શબ્દ આવશે ?Interest, Insoluble, Impaired, Impersonate, Integration, Impartial Impersonate Impartial Impaired Insoluble Impersonate Impartial Impaired Insoluble ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કોણે ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખવાડી ? આલાર કાલામ સારી પુત્ર ચન્ના કશ્યપ આલાર કાલામ સારી પુત્ર ચન્ના કશ્યપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) રાષ્ટ્રીય કૃષિ નીતિ 2000 ___ ને જમીન સુધારણા માટેના પગલા તરીકે અગત્યતા આપે છે. ગણોત સુધારા આપેલ પૈકી કોઈ નહીં જમીન ખાતાઓનું એકત્રીકરણ સહકારી ખેતી ગણોત સુધારા આપેલ પૈકી કોઈ નહીં જમીન ખાતાઓનું એકત્રીકરણ સહકારી ખેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારત સરકારે તેના સૌથી ઊંચું હવામાન શાસ્ત્ર કેન્દ્રની સ્થાપના ___ ખાતે કરી છે. ઊંટી, તામિલનાડુ ગુરૂ શિખર ટોચ લેહ, લદાખ આપેલ પૈકી એક પણ નહીં ઊંટી, તામિલનાડુ ગુરૂ શિખર ટોચ લેહ, લદાખ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP