ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યોગ્ય જોડકું જોડો :સંસ્થાa. કસ્તુરબા સેવાશ્રમb. સેવા સંસ્થાc. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘd. ભીલ સેવા મંડળસ્થાપકi. ઠક્કરબાપાii. મુનિશ્રી સંતબાલજીiii. ઈલાબહેન ભટ્ટiv. મીઠુબહેન પિટીટ b-ii, a-iv, c-i, d-iii c-iii, b-i, a-ii, d-iv d-i, b-iv, a-iii, c-ii a-iv, d-i, c-ii, b-iii b-ii, a-iv, c-i, d-iii c-iii, b-i, a-ii, d-iv d-i, b-iv, a-iii, c-ii a-iv, d-i, c-ii, b-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વોકર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે ? ખંડણી મહેસૂલ ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ લશ્કરી ખર્ચ ખંડણી મહેસૂલ ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ લશ્કરી ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમાજકલ્યાણની પ્રવૃત્તિને વધુ વ્યાપક બનાવવા સમાજ કલ્યાણ બોર્ડની રચના કયારે કરવામાં આવી ? 1951 1957 1963 1953 1951 1957 1963 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું ? ભદ્ર સિવિલ હોસ્પિટલ આંબાવાડી મણીનગર ભદ્ર સિવિલ હોસ્પિટલ આંબાવાડી મણીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળમાં નીચેના પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા ? ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા પ્રબોધ રાવળ રમણલાલ શેઠ ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા પ્રબોધ રાવળ રમણલાલ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) IIM અમદાવાદના મકાનની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ? લુઈ કહાન અનિલ સુતાર રામ સુતાર લીકા બુર્ઝિયર લુઈ કહાન અનિલ સુતાર રામ સુતાર લીકા બુર્ઝિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP