Talati Practice MCQ Part - 2
પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો.

અંકિયા
કીક્કલી
નાધિયા
મુઝરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અટલ રેન્કિંગ્સ 2019માં ભારતની જાહેર ક્ષેત્રની ટોપ ટેન શિક્ષણ સંસ્થાઓમાં કઈ સંસ્થા પ્રથમ ક્રમે છે ?

IIT દિલ્હી
IIT બોમ્બે
IIT હૈદરાબાદ
IIT મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
તે નાનામાં નાની સંખ્યા કઈ છે, જેનાથી 20184નો સાથે ગુણાકાર કરતા ગુણનફળ એક પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય ?