મધ્યક, મધ્યસ્થ અને બહુલક
કોઈ બે સંખ્યાઓનો સમાંતર મધ્યક 'a' તથા તેમની વચ્ચેના બે ગુણોત્તર મધ્યકો p અને q છે, તો p³ + q³ ની કિંમત ___ છે.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
એક કારખાનામાં 60 મજૂરોની રોજગારીની સરાસરી રૂ. 2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ ક૨વામાં આવે તો સરેરાશ વેતનમાં રૂા. 80 નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે ?
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
પ્રાપ્તાંકો 1/3, 3/5, 2/5, 2/3 નો મધ્યસ્થ = ___.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
20 પ્રાપ્તાંકોનો મધ્યક 31 મળે છે. તેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 25ને બદલે 52 લેવાયો છે. તો સાચો મધ્યક શોધો.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
20 અવલોકનોનો મધ્યક 10 છે. પાછળથી જણાયું કે એક અવલોકન 8 ખોટું લેવાયું છે તેના બદલે અવલોકન 12 લેવામાં આવે, તો નવો મધ્યક ___.