Talati Practice MCQ Part - 2
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ?

25
55
30
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો : “ઘણુંક ઘણુ ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભૂજા’’ !

પૃથ્વી
શિખરિણી
મંદાક્રાન્તા
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP