કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એસોસિએશન ઓફ વર્લ્ડ ઈલેક્શન બોડીઝ (A-WEB)ના એકિઝક્યુટિવ બોર્ડની 11મી બેઠક ક્યા યોજાઈ હતી ? બાંગ્લાદેશ શ્રીલંકા કોલંબિયા માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા કોલંબિયા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે આયુષ્માન ભવ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? ગૃહ મંત્રાલય એકપણ નહીં શિક્ષણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય એકપણ નહીં શિક્ષણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારત ક્યા દેશ સાથે ઈનોવેશન પ્લેટફોર્મ સ્થાપી રહ્યું છે ? નોર્વે ડેન્માર્ક સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ નોર્વે ડેન્માર્ક સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળેથી અંત્યોદય શ્રમ સુરક્ષા એક્સિડેન્ટ ઈન્સ્યોરન્સ યોજના પાઈલોટ પ્રોજેક્ટ તરીકે લૉન્ચ કરી ? નડિયાદ બારડોલી વ્યારા ભાવનગર નડિયાદ બારડોલી વ્યારા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ મસ્તિષ્ક દિવસ (World Brain Day) ક્યારે મનાવાય છે ? 21 જુલાઈ 23 જુલાઈ 20 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ 23 જુલાઈ 20 જુલાઈ 22 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ યુવા કૌશલ દિવસ (World Youth Skills Day) ક્યારે મનાવાય છે ? 12 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ 13 જુલાઈ 12 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ 13 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP