Talati Practice MCQ Part - 2
એક લંબચોરસની પરિમિતિ અને તેની લંબાઈ ક્રમશઃ 40 મીટર અને 12 મીટર છે. તેની પહોળાઈ કેટલી થાય ?

10 મીટર
6 મીટર
8 મીટર
3 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કઈ ગૌરીશંકર જોષીની કૃતિ છે ?

લખમી
શ્રણ્વંતુ
મહાપ્રસ્થાન
માતૃહૃદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્ષેત્રફળની દ્રષ્ટીએ સૌથી નાનો કયો છે ?

લોન ટેનિસ કોર્ટ
બાસ્કેટબોલ કોર્ટ
સ્કેવ્સ કોર્ટ
બેડમિન્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP