GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) World Tuberculosis Day (b) Anti-Terrorism Day (c) Teachers' Day (d) World Leprosy Eradication Day 1). 5 September 2). 30 January 3). 24 March4). 21 May d-4, a-3, c-2, b-1 a-3, b-4, d-2, c-1 c-2, d-1, a-3, b-4 b-1, c-4, a-2, d-3 d-4, a-3, c-2, b-1 a-3, b-4, d-2, c-1 c-2, d-1, a-3, b-4 b-1, c-4, a-2, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017 નો આરંભ ક્યા સ્થળેથી કર્યો ? ઘાનપુર તાલુકો ગરબાડા તાલુકો ઝાલોદ તાલુકો સંજેલી તાલુકો ઘાનપુર તાલુકો ગરબાડા તાલુકો ઝાલોદ તાલુકો સંજેલી તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભાના સભાપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભાના સભાપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક સંખ્યાના ⅗ ગણાનાં 60% કરવાથી 36 મળે છે. તો તે સંખ્યા શોધો. 100 75 80 90 100 75 80 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) GUIનું પૂરું નામ શું છે? Giga Uses of Internet Geographical Use of Internet Graphical User Interface Graphics Unlimited Interface Giga Uses of Internet Geographical Use of Internet Graphical User Interface Graphics Unlimited Interface ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશીરાજ્યમાં નોકરી કરી હતી ? જામનગર ગોંડલ ભાવનગર વડોદરા જામનગર ગોંડલ ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP