કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ક્યા એરપોર્ટને દેશનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ એરપોર્ટ બનાવશે ?

જયપુર એરપોર્ટ
ચેન્નાઈ એરપોર્ટ
લેહ એરપોર્ટ
દીવ એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

એચ. કૃષ્ણન ઐયર
ટી. રાજા કુમાર
આર. રામારાવ
કે. વિશ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા રાજ્યનો બુરહાનપુર જિલ્લો દેશનો પ્રથમ હર ઘર જલ જિલ્લો બની ગયો છે ?

છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
સબસિડી સાથે સેમિકન્ડકટર પોલિસી શરૂ કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

ગુજરાત
રાજસ્થાન
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP