યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અંત્યોદય અન્ન યોજના (AAY) ક્યારે અમલમાં મૂકવામાં આવી ? 2002 2000 1970 1995 2002 2000 1970 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મૂળ ગુજરાતના વતની હોય તેવા ખેલાડીઓ માટે સરકારમાં થતી ગ્રુપ-સી ની કુલ ભરતીમાં લાયક કેટલા ટકા અનામત રાખવાનું નક્કી કરવામાં આવેલ છે ? 2% 3% આવી કોઈ યોજના નથી 4% 2% 3% આવી કોઈ યોજના નથી 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ICDS યોજનામાં સૌથી પાયાનો કાર્યકર કોણ છે ? આંગણવાડી વર્કર તલાટી કમ મંત્રી આંગણવાડી સુપરવાઈઝર ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર આંગણવાડી વર્કર તલાટી કમ મંત્રી આંગણવાડી સુપરવાઈઝર ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહિલાઓના માર્ગદર્શન કે મદદ માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ હેલ્પલાઈન નંબર કયો છે ? 181 108 138 101 181 108 138 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશના કયા રાજ્યમાં "કલ્પસર" યોજનાની વિચારણા ચાલે છે ? પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી ICDS યોજનાના લાભાર્થી કોણ નથી ? સગર્ભા માતા 3 થી 6 વર્ષના બાળકો શાળાએ જતાં બાળકો કિશોરીઓ સગર્ભા માતા 3 થી 6 વર્ષના બાળકો શાળાએ જતાં બાળકો કિશોરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP