Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

બારડોલી
આપેલ પૈકી એક પણ નહીં
ચંપારણ
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પિરમબેટ કયા જિલ્લામાં આવેલ છે ?

દેવભૂમિ દ્વારકા
જામનગર
કચ્છ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP