Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ∆ABC માં m∠A = 30°, m∠B = 40° હોય તો ∆ABC માં સૌથી મોટી બાજુ શોધો. બધી બાજુ સરખી હશે AB AC BC બધી બાજુ સરખી હશે AB AC BC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? પ્રેમાનંદ પૂજ્ય શ્રી મોટા ઝવેરચંદ મેઘાણી નર્મદ પ્રેમાનંદ પૂજ્ય શ્રી મોટા ઝવેરચંદ મેઘાણી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે ? 4 7 3 5 4 7 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ" - આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા યમક વર્ણાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ભૂતપૂર્વ ભારતીય ફુટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા સિક્કિમવાસીઓમાં કયા નામથી લોકપ્રિય છે ? સ્નિફર સ્નુકર સ્નાઈપર સ્પાઈલર સ્નિફર સ્નુકર સ્નાઈપર સ્પાઈલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેના માંથી ક્યા ૨૩મા જૈન તીર્થકર છે ? નેમીનાથ પાર્શ્વનાથ મલિનાથ મહાવીર નેમીનાથ પાર્શ્વનાથ મલિનાથ મહાવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP