GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ? 220V, 50Hz 110V, 60Hz 220V, 60Hz 110V, 50Hz 220V, 50Hz 110V, 60Hz 220V, 60Hz 110V, 50Hz ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) પન્નાલાલ પટેલ(b) ઝવેરચંદ મેઘાણી (c) ઉમાશંકર જોષી(d) રમણભાઈ નીલકંઠ(1) ગંગોત્રી(2) તુલસીક્યારો(3) રાઈનો પર્વત(4) મળેલા જીવ d-3, b-2, c-1, a-4 c-2, a-3, d-1, b-4 b-4, c-3, d-2, a-1 a-2, d-1, b-3, c-4 d-3, b-2, c-1, a-4 c-2, a-3, d-1, b-4 b-4, c-3, d-2, a-1 a-2, d-1, b-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના બંધારણમાં ક્યા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ નાયબ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના નવનિયુક્ત કોચનું નામ જણાવો. રવી શાસ્ત્રી સુનિલ ગાવસ્કર અનિલ કુમ્બલે અનુરાગ ઠાકુર રવી શાસ્ત્રી સુનિલ ગાવસ્કર અનિલ કુમ્બલે અનુરાગ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે ? 8 16 4 1 8 16 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક પામેલ અધિકારીનું નામ જણાવો. જે. જી. અલોરિયા કે. કૈલાસનાથન કે. શ્રીનિવાસ જે. એન. સિંહ જે. જી. અલોરિયા કે. કૈલાસનાથન કે. શ્રીનિવાસ જે. એન. સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP