કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રાકેશ કુમાર
રુચિરા કંબોજ
રીટા નેહરા
અવની ભટ્ટાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા દેશે વૈશ્વિક પહેલ લાઈફસ્ટાઈલ ફોર ધ એન્વાયર્નમેન્ટ (LIFE) મુવમેન્ટ લૉન્ચ કરી ?

ભારત
ઈંગ્લેન્ડ
અમેરિકા
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP