પર્યાવરણ (The environment)
એસીડ વર્ષા (Acid Rain) માટે નીચે દર્શાવેલ પૈકી કયું મિશ્રણ જવાબદાર છે ?

આપેલ બંને
સલ્ફર ડાયોક્સાઇડ
આપેલ પૈકી એક પણ નહીં
નાઇટ્રોજન ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
આમાં લીલાં વૃક્ષો કપાતાં અટકાવવાની ચળવળ કઈ ?

ચીપકો આંદોલન
નર્મદા બચાવો આંદોલન
આમાંથી એકેય નહીં
તહેરી બંધ આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ, કે જ્યાં ઠંડો વાયુસમુચ્ચાય ગરમ વાયુસમુચ્ચાયની જગ્યા લે છે, તેને શું કહે છે ?

સ્થિર વાતાગ્ર
ઑકલુડેડ વાતાગ્ર
ઠંડો વાતાગ્ર
ગરમ વાતાગ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
ડીઝલ વાહનોના ધુમાડામાં રહેલા પદાર્થોને ઓળખી બતાવો.

નાઈટ્રસ ઓક્સાઈડ અને બેન્ઝીન
સલ્ફર ડાયોક્સાઈડ અને સિસુ
સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રસ ઓક્સાઈડ
કણયુક્ત કચરો અને બેન્ઝીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પર્યાવરણની જાગૃતિ માટે ભરાયેલ સૌપ્રથમ સંમેલન કયો છે ?

સ્ટોકહોમ સંમેલન
કોપનહેગન સંમેલન
રામસર સંમેલન
પેરિસ સંમેલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP