GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સોમનાથના મંદિર વિશે નીચેના પૈકીનું કયું વિધાન /કયા વિધાનો સત્ય છે ? 1. સોમનાથનું સૌ પ્રથમ મંદિર એ આશરે 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતું તેમ માનવામાં આવે છે. 2. ઈ.સ. 649માં વલ્લભીનીના રાજા મૈત્રે એ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો અને હયાત મંદિરના સ્થાને બીજું મંદિર બનાવ્યું. 3. પ્રતિષ્ઠા વંશના રાજા નાગ ભટ્ટ-બીજા એ ઈ.સ. 815માં રાતા પથ્થર (રેતીના પથ્થર) (sandstone) નો ઉપયોગ કરીને ત્રીજી વખત મંદિર બનાવ્યું. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો,
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
કેન્દ્રીય સતર્કતા આયોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1. તેની સ્થાપના સંથાનમ સમિતિની ભલામણોને આધારે કરવામાં આવી. 2. તે CBIના કાર્યો પર દેખરેખ રાખતું નથી. 3. તે ભારત સરકારના કારોબારી ઠરાવને આધારે રચવામાં આવ્યું હતું. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.