GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) સ્વદેશી રીતે વિક્સાવેલા એડવાન્સડ લાઈટ ટોરપેડો (Advanced Light Torpedo) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. આ એડવાન્સડ લાઈટ ટોરપેડો શ્યેન (Shyena) ભારતીય નૌકાદળમાં 2012 માં જ દાખલ કરવામાં આવ્યું.2. તાજેતરમાં પ્રથમ ઉડ્ડયન પરીક્ષણો સફળતાપૂર્વક પેટ્રોલ હવાઈજહાજ ઈલ્યુશીન (Ilyushin) IL-38 માં થી કરવામાં આવ્યાં.3. આ એડવાન્સડ લાઈટ ટોરપેડો શ્યેન 190 કિ.મી. અવધિની ક્ષમતા ધરાવે છે. ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ભૂગર્ભના કેન્દ્રના ભાગ નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? સિમા (sima) ના સ્તરની નીચે ભૂગર્ભનો કેન્દ્ર ભાગ આવેલો છે. તેમાં મુખ્યત્વે નિકલ અને ફેરિયમ જેવા નક્કર ધાતુમય દ્રવ્યો આવેલાં છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સિમા (sima) ના સ્તરની નીચે ભૂગર્ભનો કેન્દ્ર ભાગ આવેલો છે. તેમાં મુખ્યત્વે નિકલ અને ફેરિયમ જેવા નક્કર ધાતુમય દ્રવ્યો આવેલાં છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) જોડકાં જોડો.સરોવરનું નામ1. સૂરજકુંડ2. સાંભર ૩. કોલેરુ4. લોનાર રાજ્ય a. રાજસ્થાનb. આંધ્રપ્રદેશc. હરિયાણા d. મહારાષ્ટ્ર 1 - a, 2 - c, 3 - b, 4 - d 1 - c, 2 - a, 3 - d, 4 - b 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - a, 2 – c, 3 - d, 4- b 1 - a, 2 - c, 3 - b, 4 - d 1 - c, 2 - a, 3 - d, 4 - b 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - a, 2 – c, 3 - d, 4- b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) બે સંખ્યાઓનો ગુણાકાર 120 તથા તેમના વર્ગોનો સરવાળો 289 છે. તો તે બે સંખ્યાઓનો સરવાળો કેટલો થશે ? 23 22 24 21 23 22 24 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ નું વચન, ‘‘જાતિ પાંતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ", ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું. સ્વામી રામાનંદ શામળ મીરાબાઈ દયારામ સ્વામી રામાનંદ શામળ મીરાબાઈ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ભારતીય સંસદની વિભાગીય સ્થાયી સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. દરેક સ્થાયી સમિતિ 31 સભ્યોની બનેલી હોય છે, 21 લોકસભામાંથી અને 10 રાજ્યસભામાંથી2. મંત્રીઓ પૈકી ફક્ત કેબીનેટમંત્રીઓ જ સ્થાયી સમિતિના સભ્યો બનવા યોગ્યતા ધરાવે છે.3. 24 સમિતિઓમાંથી, 14 લોકસભામાંથી છે અને 10 રાજ્યસભામાંથી છે. 1, 2 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP