કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સ્પેસ એજન્સીએ એઓલસ સેટેલાઈટ (Aeolus Satellite) વિકસિત કર્યો છે ? ESA ISRO ROSCOSMOS NASA ESA ISRO ROSCOSMOS NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ ઘન પદાર્થોમાં મેટાવેલેન્ટ બોન્ડિંગ નામના નવા રસાયણિક બંધની શોધ કરી છે ? નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ પુણે નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રેલવે મંત્રાલયે રેલ વૉર રૂમની સ્થાપના કરી છે, તેનો ઉદ્દેશ શું છે ? લોકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવાનો રેલવે ટ્રેક પર આવતા પશુઓને બચાવવાનો રેલવે એક્સિડેન્ટ અટકાવવાનો યુદ્ધ સમયે રેલવેના ઉપયોગનો લોકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવાનો રેલવે ટ્રેક પર આવતા પશુઓને બચાવવાનો રેલવે એક્સિડેન્ટ અટકાવવાનો યુદ્ધ સમયે રેલવેના ઉપયોગનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ હાયપરટેન્શન દિવસ ક્યારે મનાવાય છે ? 17 મે 19 મે 18 મે 16 મે 17 મે 19 મે 18 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતે ક્યા દેશ સાથે ‘50 સ્ટાર્ટઅપ એક્સચેન્જ પ્રોગ્રામ' લૉન્ચ કર્યો ? બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે બેઝિક પ્લાન ઓન ઓશન પોલિસી અપનાવ્યો ? ઓસ્ટ્રેલિયા અમેરિકા રશિયા જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP