Loading [Contrib]/a11y/accessibility-menu.js

શ્રેણી
ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે અને તેમનો સરવાળો 72 છે. તેમાં સૌથી મોટી સંખ્યા એ સૌથી નાની સંખ્યા કરતાં બમણી હોય, તો તે ચાર સંખ્યાઓ ___ છે.

6,14,22,30
12,16,20,24
9,15,21,27
10,12,14,16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP