GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) After ___ attempts, they could achieve ___ progress. little, few few, many many, little much, many little, few few, many many, little much, many ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) She could not sing ___ her sister. so well as so good better as very well so well as so good better as very well ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘કીમિયાગર’ કોનું તખલ્લુસ છે ? વિનોદ જોશી રતિલાલ બોરીસાગર મધુસૂદન પારેખ જયંત પાઠક વિનોદ જોશી રતિલાલ બોરીસાગર મધુસૂદન પારેખ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) શબ્દકોશના ક્રમ મુજબ સાચી ગોઠવણી કઈ છે ? અક્રૂર, અક્કલ, અક્ષય, અખાત અખાત, અક્રૂર, અક્કલ, અક્ષય અક્કલ, અક્રૂર, અક્ષય, અખાત અક્રૂર, અક્કલ, અખાત, અક્ષય અક્રૂર, અક્કલ, અક્ષય, અખાત અખાત, અક્રૂર, અક્કલ, અક્ષય અક્કલ, અક્રૂર, અક્ષય, અખાત અક્રૂર, અક્કલ, અખાત, અક્ષય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) માનવ વિકાસ આંક (Human Development Index - HDI) માં કયા ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો ? સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જે પ્રક્રિયા દરમિયાન ઑક્સિજનનો ઉમેરો થાય અથવા હાઈડ્રોજન દૂર થાય તે પ્રક્રિયાને ___ કહેવાય છે. રેડોક્ષ રિડકશન ઑક્સિડેશન વિઘટન રેડોક્ષ રિડકશન ઑક્સિડેશન વિઘટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP