કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા સંચાલિત વિશ્વના પ્રથમ રેડિયો પ્લેટફોર્મનું નામ શું છે ? AIRadio RadioGPT FuturiAI RadioChat AIRadio RadioGPT FuturiAI RadioChat ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં મઉગંજ ક્યા રાજ્યનો 53મો જિલ્લો બન્યો ? આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સાગર પરિક્રમા તબક્કા-4ની પૂર્ણાહુતી ક્યા રાજ્યમાંથી કરાઈ ? મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)ના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? નરેશસિંહ મનજીત કટારિયા રોહિત જાવા મહેશ ગાબા નરેશસિંહ મનજીત કટારિયા રોહિત જાવા મહેશ ગાબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યના તાશીદિગ મઠમાં ભૂમચુ મહોત્સવ મનાવાયો ? અરુણાચલ પ્રદેશ મેઘાલય સિક્કિમ મણિપુર અરુણાચલ પ્રદેશ મેઘાલય સિક્કિમ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ક્યા ભારતીય મહિલા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ? આપેલ બંને એક પણ નહીં લવલીના બોરગેહેન નિખત જરીન આપેલ બંને એક પણ નહીં લવલીના બોરગેહેન નિખત જરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP