કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ AI આધારિત ‘કોવિહોમ' (COVIHOME) નામની COVID-19 ટેસ્ટિંગ કિટ વિકસિત કરી છે ? IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સાઈબર સુરક્ષા સૂચકાંકમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 10મું 11મું 18મું 12મું 10મું 11મું 18મું 12મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતની પહેલી પોડ ટેક્સી સેવા ક્યા શરૂ કરવાની યોજના છે ? નવી દિલ્હી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર નવી દિલ્હી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો તાલ જવાળામુખી કયા દેશમાં આવેલો છે ? ઈન્ડોનેશિયા મ્યાનમાર ક્યુબા ફિલિપાઈન્સ ઈન્ડોનેશિયા મ્યાનમાર ક્યુબા ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા જારી વૈશ્વિક સાયબર સુરક્ષા સૂચકાંક-2020માં ભારતનું સ્થાન કેટલામું છે ? 9 10 14 12 9 10 14 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ગાયના છાણમાંથી બનેલા ભારતના એકમાત્ર પેન્ટ "ખાદી પ્રાકૃતિક પેન્ટ"ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નરેન્દ્ર મોદી અમિત શાહ નીતિન ગડકરી યોગી આદિત્યનાથ નરેન્દ્ર મોદી અમિત શાહ નીતિન ગડકરી યોગી આદિત્યનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP