કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ ટેકનોલોજી કંપનીએ AI રિસર્ચ સુપર કલસ્ટર (RSC)નું અનાવરણ કર્યું ? ગૂગલ માઈક્રોસોફટ ઈન્ફોસિસ મેટા ગૂગલ માઈક્રોસોફટ ઈન્ફોસિસ મેટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં એન્ટિગુઆ એન્ડ બારબુડા ઈન્ટરનેશનલ સોલર એલાન્યસ (ISA)નું કેટલામું સભ્ય બન્યું ? 104 108 102 101 104 108 102 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 24મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ 2021માં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ? બેગલુરુ ઘોષણાપત્ર પુણે ઘોષણાપત્ર મુંબઈ ઘોષણાપત્ર હૈદરાબાદ ઘોષણાપત્ર બેગલુરુ ઘોષણાપત્ર પુણે ઘોષણાપત્ર મુંબઈ ઘોષણાપત્ર હૈદરાબાદ ઘોષણાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જાહેર કરાયેલા વર્ષ 2022ના પદ્મ વિભૂષણ પુરસ્કાર અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રભા અત્રે - કલા કલ્યાણ સિંહ - કલા રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ પ્રભા અત્રે - કલા કલ્યાણ સિંહ - કલા રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે ચીન પાસેથી 25 J -10C ફાઈટર જેટ ખરીધા છે ? બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં UJALA યોજનાના 7 વર્ષ પૂર્ણ થયા છે તે અંગે સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. UJALA યોજનાનું પુરુંનામ ઉન્નત જયોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તેની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. UJALA યોજનાનું પુરુંનામ ઉન્નત જયોતિ બાય એફોર્ડેબલ LED ફોર ઓલ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તેની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP