કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતે ક્યા દેશ પાસેથી AK-203 રાઈફલો મેળવી છે ? રશિયા ફાન્સ અમેરિકા ઈઝરાયેલ રશિયા ફાન્સ અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશદેશોએ CHIRU 2022 નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યુ હતું ? ચીન રશિયા ઈરાન આપેલ તમામ ચીન રશિયા ઈરાન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) આયેશા મલિક ક્યા દેશની સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયધિશ બન્યા ? બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નઝફગઢ તળાવ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ જમ્મુ-કાશ્મીર અરુણાચલ પ્રદેશ દિલ્હી ઉત્તર પ્રદેશ જમ્મુ-કાશ્મીર અરુણાચલ પ્રદેશ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) આદિ બદ્રી ડેમના નિર્માણ માટે ક્યા રાજ્યે સમજૂતી કરી ? આપેલ પૈકી એક પણ નહીં હિમાચલ પ્રદેશ હરિયાણા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં હિમાચલ પ્રદેશ હરિયાણા આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી હનલે પાસપોર્ટ ઈન્ડેક્સ, 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 95મો 85મો 90મો 83મો 95મો 85મો 90મો 83મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP