કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અકીરા (Akira) શું છે ? રેન્સમવેર સ્પેસક્રાફ્ટ રડાર હેલિકોપ્ટર રેન્સમવેર સ્પેસક્રાફ્ટ રડાર હેલિકોપ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા સશક્ત મહિલા રીન યોજના લૉન્ચ કરી ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ કર્ણાટક ગોવા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ઈલેક્ટ્રિક વાહનો (EVs)ને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સબસિડી પોર્ટલ લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નાણાકીય વર્ષ 2023માં ઈલેક્ટ્રોનિક્સની સૌથી વધુ નિકાસ કરનારું રાજ્ય ક્યું છે ? કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ફ્રેંચ બેસ્તાઈલ દિવસ ક્યારે મનાવાય છે ? 14 જુલાઈ 15 જુલાઈ 12 જુલાઈ 13 જુલાઈ 14 જુલાઈ 15 જુલાઈ 12 જુલાઈ 13 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? ફ્રાન્સ શ્રીલંકા ઈંગ્લેન્ડ વિયેતનામ ફ્રાન્સ શ્રીલંકા ઈંગ્લેન્ડ વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP