GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ___ દેશની Andrea Meza (એન્ડ્રીયા મેઝા) એ વર્ષ 2020નો મિસ યુનિવર્સ તાજ પ્રાપ્ત કર્યો. દક્ષિણ આફ્રિકા મોરક્કો મેક્સીકો બ્રાઝીલ દક્ષિણ આફ્રિકા મોરક્કો મેક્સીકો બ્રાઝીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચે પૈકી કયો વિકલ્પ આપેલા અન્ય વિકલ્પો કરતા જુદો પડે છે ? શાંઘાઇ હેનોઈ સિયોલ ટોક્યો શાંઘાઇ હેનોઈ સિયોલ ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બંધારણ સભાના સદસ્યો કે જેમણે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો તેઓ ___ ગવર્નર જનરલ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. બ્રિટીશ સાંસદ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. વિવિધ પ્રાંતોની ધારા સભાઓ દ્વારા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આપેલ તમામ ગવર્નર જનરલ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. બ્રિટીશ સાંસદ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. વિવિધ પ્રાંતોની ધારા સભાઓ દ્વારા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા એ ગુજરાતમાં સુસ્તી રીંછ (Sloth bear) આભ્યારણ્યો છે ? 1. રતનમહાલ2. બાલારામ અંબાજી3. જાંબુઘોડા4. બરડાનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 2010-11ની કૃષિ વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સ્ત્રીઓની માલિકીની કાર્યરત જમીનનો પ્રતિશત ___ છે. આપેલ પૈકી કોઈ નહીં 6% કરતાં ઓછો 6 થી 12% ની વચ્ચે 12 થી 18% ની વચ્ચે આપેલ પૈકી કોઈ નહીં 6% કરતાં ઓછો 6 થી 12% ની વચ્ચે 12 થી 18% ની વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચે આપેલ શ્રેણીમાં કઈ સંખ્યા બંધબેસતી નથી ?3, 10, 31, 99, 301, 908 31 99 10 301 31 99 10 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP