કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે 'Antiviral Program for Pandemics' યોજનાની ઘોષણા કરી ? અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વનું સૌથી મોઘું કમળનું LED ફૂલ કયા નિર્માણ પામી રહ્યું છે ? કેવડીયા ખોડલધામ ગાંધીનગર નીલકંઠ ધામ કેવડીયા ખોડલધામ ગાંધીનગર નીલકંઠ ધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા અભિષેક વર્મા કઈ રમત સાથે સંકળાયેલા છે ? એથ્લેટીક્સ શૂટિંગ ટેનિસ તિરંદાજી એથ્લેટીક્સ શૂટિંગ ટેનિસ તિરંદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ વિશિષ્ટ 'હાઈ સ્પીડ રેલ માટે ગ્રીન રેટિંગ સિસ્ટમ' લૉન્ચ કરી ? જાપાન ફ્રાંસ ચીન ભારત જાપાન ફ્રાંસ ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થા / મંત્રાલયે પીરામલ ફાઉન્ડેશન સાથે મળીને 112 આકાંક્ષી જિલ્લાઓમાં 'સુરક્ષિત હમ સુરક્ષિત તુમ' અભિયાન શરૂ કર્યું ? નીતિ આયોગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીતિ આયોગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતનું પ્રથમ ઈલેક્ટ્રિક વેહિકલ શહેર કયું બનશે ? કેવડિયા ગાંધીનગર ભોપાલ ચેન્નાઈ કેવડિયા ગાંધીનગર ભોપાલ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP