Talati Practice MCQ Part - 1
છંદ ઓળખાવો :– 'મને શિશુતણી ગમે સરળ સૃષ્ટી સ્નેહે ભરી’

શિખરિણી
મંદાક્રાંતા
પૃથ્વી
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયો શબ્દ કર્મધારય સમાસ છે ?

પૃથ્વી
મનહર
ખાધું-પીધું
પિતાંબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘વળાંક' કોનો કાવ્ય સંગ્રહ છે ?

રાજેશ વ્યાસ
ચિનુ મોદી
આદીલ મન્સૂરી
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP