Talati Practice MCQ Part - 3 Antonyms :- Elegance Beauty Coarseness Pride Vulgarity Beauty Coarseness Pride Vulgarity ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો. મારું મન શોકમા ન હતું. મારું મન આનંદમાં હતું. કોને કેદમાં લઈ જાય છે ? મમ્મીને કાજુ કેવા ભાવે છે ! મારું મન શોકમા ન હતું. મારું મન આનંદમાં હતું. કોને કેદમાં લઈ જાય છે ? મમ્મીને કાજુ કેવા ભાવે છે ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ? વડી અદાલત લોક અદાલત ફોજદારી દીવાની વડી અદાલત લોક અદાલત ફોજદારી દીવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 તે ઝડપથી ચાલે છે. - ક્રિયાવિશેષણ કયું છે ? તે ઝડપ છે ચાલે તે ઝડપ છે ચાલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘પીળું ગુલાબ અને હું’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? લાભશંકર ઠાકર રાવજી પટેલ આદિલ મનસૂરી સુરેશ જોષી લાભશંકર ઠાકર રાવજી પટેલ આદિલ મનસૂરી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? ભૂલ નહી જવાબ તેથી ભૂલ નહી જવાબ તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP