Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar Ashutosh does not think ___ this trick will work. were those what that were those what that ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ રાવજી પટેલ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકની છાપેલી કિંમત ₹ 65 છે તેના પર 20% વળતર અપાય છે. જો આ પુસ્તક ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 130 13 65 52 130 13 65 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી છે ? આર્શીવાદ આશીરવાદ આશીવાર્દ આશીર્વાદ આર્શીવાદ આશીરવાદ આશીવાર્દ આશીર્વાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યાં આવ્યો ? ગાંધીનગર દાંડી કોચરબ અમદાવાદ ગાંધીનગર દાંડી કોચરબ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP