કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) અંતર્ગત ભારતના કેટલા સ્મારકો સુરક્ષિત છે ? 3693 3500 4578 1500 3693 3500 4578 1500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) જહાજ કમલાદેવી કોલકાતામાં કાર્યરત કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? કોચીન શિપયાર્ડ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ L&T ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. કોચીન શિપયાર્ડ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ L&T ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (DSPM-NIWAS)નું ઉદ્ઘાટન કર્યું ? પ.બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ રાજસ્થાન પ.બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) યુરોપિયન યુનિયને પ્રથમ સેટેલાઈટ લૉન્ચ સેન્ટર ક્યા દેશમાં સ્થાપ્યું ? સુદાન સ્વીડન ચેક રિપબ્લિક બલ્ગેરિયા સુદાન સ્વીડન ચેક રિપબ્લિક બલ્ગેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 26મા રાષ્ટ્રીય યુવા મહોત્સવ (National Youth Festival)નું આયોજન ક્યા કરાયું ? મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશે ગ્લોબલ સાઉથ સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થાપવાની ઘોષણા કરી ? જાપાન ચીન બાંગ્લાદેશ ભારત જાપાન ચીન બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP